આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ),
મંગળવાર, તા. ૫-૭-૨૦૨૨, કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ
* ભારતીય દિનાંક ૧૪, માહે આષાઢ, શકે ૧૯૪૪
*વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૬ * જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૬
* પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૦-૨૯ સુધી, પછી ઉત્તરાફાલ્ગુની.
* ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૬-૫૧ સુધી, પછી ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ*, ક્ધયા (પ, ઠ, ણ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭ અમદાવાદ ક. ૦૬ મિ.
૧૭ સ્ટા.ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ.૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦
સ્ટા. ટા.
* : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
* ભરતી: બપોરે ક. ૧૬-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૭ (તા. ૬*
* ઓટ: રાત્રે ક. ૦૮-૫૩, રાત્રે પછી ક. ૨૨-૨૧
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – ષષ્ઠી. કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કદર્મ ષષ્ઠી (બંગાળ*.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૨-૧૪ પછી શુભ.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા, વ્યતિપાત જન્મયોગ શાંતિપૂજા. શુદ્ધ સમયમાં લગ્ન, મધ્યાહ્નનો પ્રવાસ ચીભડું ખાઈ પ્રારંભવો,પરગામ પ્રયાણ મધ્યમ, શુદ્ધ સમયમાં વિદ્યારંભ, માલ વેચવો, ધાન્ય ઘરે લાવવું, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ કરકસરિયા, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અવ્યવહારું
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.