પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ),
શનિવાર, તા. ૧૭-૯-૨૦૨૨ કાલાષ્ટમી,
* ભારતીય દિનાંક ૨૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ
વદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ
વદ-૭
* પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૧
*મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૨-૨૦ સુધી, પછી મૃગશીર્ષ.
* ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૩ સુધી, પછી મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન
(ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯ અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: બપોરે ક. ૧૫-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૭ (તા. ૧૮)
* ઓટ: સવારે ક. ૦૯-૫૭, રાત્રે ક. ૨૧-૪૬
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-સપ્તમી. કાલાષ્ટમી, વિશ્ર્વકર્મા પૂજા (બંગાળ), શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી બપોરે ક.૧૨-૨૧ (પ્રયાણ વર્જ્ય), સૂર્ય નિરયન ક્ધયા રાશિમાં સવારે ક. ૦૭-૨૨. સંક્રાંતિ પુણ્યકાળ સવારે ક. ૦૭-૨૨ થી બપોરે ક. ૧૩-૪૬.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ તિથિ શ્રાદ્ધ વિધાનનો ઉલ્લેખ નથી. પરંતુ શ્રદ્ધાવાન, તીર્થ શ્રાદ્ધ, કાગ વાસ, જરૂરિયાતમંદોને ભોજન, ગાય-પશુ-પક્ષીને ચારો, સમાજ-જીવોપયોગી કાર્ય કરી શકે છે. સંક્રાંતિ પુણ્યકાળ અને શનિ-રોહિણી અમૃતસિદ્ધિયોગ, તીર્થ સ્નાન, તર્પણ, ત્રિપંડી શ્રાદ્ધ, શિવ-પાર્વતી પૂજા, પ્રાયશ્ર્ચિત સ્નાન, સૂર્ય-રુષી-વિષ્ણુ તર્પણ, હનુમાન ચાલિસા અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ યોગ છે. આચમન: ચંદ્ર-મંગળ યુતિ અવિચારી, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ લોકોમાં અણગમતા બનો, ચંદ્ર-શનિ ત્રિકોણ કાળજીવાળા, ચંદ્ર-નેપ્ચ્યુન ચતુષ્કોણ અવ્યવહારું, શુક્ર-રાહુ ત્રિકોણ મોટી ઉંમરનાથી લાભ થાય. ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ આરોગ્ય માટે સાવધાની જરૂરી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યુન ચતુષ્કોણ (તા. ૧૮), શુક્ર-રાહુ ત્રિકોણ (તા. ૧૮), ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૧૮)
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ/ક્ધયા, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

Google search engine