આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ*, મંગળવાર, તા. ૧૩-૯-૨૦૨૨
ચતુર્થી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી
* ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૩
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩
* પારસી શહેનશાહી ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૬ઠ્ઠો શહેરેવર સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર રેવતી સવારે ક. ૦૬-૩૫ સુધી, પછી અશ્ર્વિની.
* ચંદ્ર મીનમાં સવારે ક. ૦૬-૩૫ સુધી, પછી મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ*, મેષ (અ, લ, ઈ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨ અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૩-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૬ (તા. ૧૪*
* ઓટ: સવારે ક. ૦૭-૧૬, રાત્રે ક. ૧૯-૪૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ- તૃતીયા. ચતુર્થી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ( અંગારકી* ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૫૧. બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. ભદ્રા સવારે ક. ૧૦-૩૮થી, પંચક સમાપ્તિ સવારે ક. ૦૬-૩૬, મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિ યોગ સવારે ક. ૦૬-૨૬થી સૂર્યોદય (પ્રવેશે વર્જ્ય* સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં રાત્રે ક. ૨૧-૧૫ વાહન ગદર્ભ.( સંયોગિયું છ*ે.
* શ્રાદ્ધ પર્વ: ચતુર્થી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું. બાળકનો જન્મ થવો એજ એક કુદરતની હયાતીનું ઉદાહરણ છે. એમાં જ ઈશ્ર્વરનું અવતરણ આલેખાયેલું છે. જીવ શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર જ્યારે આગમન કરે છે ત્યારે તેનું માતા-પિતા સાથેનું ૠણ નિર્માણ થઈ જાય છે. આજે નિત્ય થતાં સંકષ્ટીનાં પર્વ એકટાણાંનાં ઉપવાસનાં નિયમ પાલન, શ્રી ગણેશ જાપ, પૂજા હવનાંદિ કરવાં. મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિ યોગ અને સંકષ્ટીનો શ્રેષ્ઠ યોગ છે. બુધનો અભ્યાસ અતિ વૃષ્ટિ, ચોરીનો ભય વધે. કરિયાણાની ચીજોના ભાવમાં વધારો દર્શાવે છે.
* અગત્યનું :ચંદ્ર મંગળનાં અશુભ દૃષ્ટિ યોગ હોય તેમેણે ચંદ્ર, મંગળનાં જાપ અવશ્ય કરવાં.
* આચમન: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ અવિચારી
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ, સૂર્ય ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ. બુધ પશ્ર્ચિમમાં અસ્ત.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન/કુંભ, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.