પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
*દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૩૦-૮-૨૦૨૨, હરિતાલિકા ત્રીજ, કેવડા ત્રીજ, વરાહ જયંતી,
* ભારતીય દિનાંક ૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૩
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૩
* પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨જો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૪થો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૨૩-૪૮ સુધી, પછી ચિત્રા.
* ચંદ્ર ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૫ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : બપોરે ક. ૧૩-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ (તા. ૩૧)
* ઓટ: સવારે ક. ૦૭-૦૦, રાત્રે ક. ૧૯-૪૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – તૃતીયા. હરિતાલિકા તૃતિયા, કેવડા ત્રીજ, વરાહ જયંતી, સામ શ્રાવણી, મન્વાદિ, ગૌરીવ્રત (ઓરિસ્સા), સૂર્ય મહાનક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૮. વાહન મેષ સ્ત્રી. સ્ત્રી. સૂ. સૂ. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૨.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. સૂર્ય ચંદ્રપૂજા, પરદેશનું પસ્તાનું, ઉત્તરનો પ્રવાસ જુવારનો લાડું ખાઈ પ્રારંભવો, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, હજામત, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીના કામકાજ, લાલ વસ્રો, આભૂષણ પહેરવા. બુધના અભ્યાસ મુજબ ધાન્યમાં મંદી આવે. તા. ૧૯ સપ્ટે. સુધીમાં વરસાદ સારો રહેશે. પ્રજામાં ઉત્સાહ અને હર્ષોલ્લાસ રહે.
* આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ ભાગ્ય ખીલી ઊઠે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૩૧). બુધ હસ્ત પ્રવેશ.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Google search engine