આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), બુધવાર, તા. ૨૭-૭-૨૦૨૨, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક ૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રે ક. ૨૪-૨૧ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૪૨, રાત્રે ક. ૨૩-૨૪
ઓટ: સાંજે ક. ૧૭-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૦ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – ચતુર્દશી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૦૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, નિત્ય થતા સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, વાંસ વાવવા.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદૃષ્ટા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ (તા. ૨૮)
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.