આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), મંગળવાર, તા. ૨૬-૭-૨૦૨૨,
શિવરાત્રિ, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૮ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.,
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૦૫, રાત્રે ક. ૨૨-૪૫
ઓટ: સાંજે ક. ૧૭-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૭ (તા. ૨૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, બુધોદય પશ્ર્ચિમમાં, ભદ્રા પ્રારંભ સાંજે ક. ૧૮-૪૭.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, શિવરાત્રિ જાગરણ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ઔષધ ઉપચાર, વિદ્યારંભ, લાલ વસ્ત્રો, આભૂષણ, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, અગરના ઔષધીય પ્રયોગો, વિદ્યારંભ, બગીચો બનાવવો, ધજા, ખેતીવાડી.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ નાણાં વ્યવસ્થા જાળવવા માટે સતર્ક રહેવું જરૂરી. ચંદ્ર-શુક્ર યુતિ વ્યવહારું બનવું જરૂરી બુધ-મંગળ ચતુષ્કોણ અતિશયોક્તિ કરનારા, હર્ષલ-રાહુ યુતિ આળસ પ્રકૃતિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર યુતિ, બુધ-મંગળ ચતુષ્કોણ (તા. ૨૭), હર્ષલ-રાહુ યુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.