આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), સોમવાર, તા. ૨૫-૭-૨૦૨૨,
સોમ પ્રદોષ, અમૃતસિદ્ધિયોગ
) ભારતીય દિનાંક ૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧૨
) જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧૨
) પારસી શહેનશાહી ૧૪મો ગોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
) પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
) મીસરી રોજ ૨૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
) નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રે ૨૫-૦૫ સુધી, પછી આર્દ્રા.
) ચંદ્ર વૃષભમાં સવારે ક. ૧૧-૩૨ સુધી, પછી મિથુનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: ચંદ્ર વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી : સવારે ક. ૧૦-૨૬, રાત્રે ક. ૨૨-૦૦
) ઓટ: સાંજે ક. ૧૬-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૯ (તા. ૨૬)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – દ્વાદશી. સોમ પ્રદોષ, અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૬.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા સહિત ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન શ્રેષ્ઠ, ખેરનું વૃક્ષ વાવવું, નવા વાસણ, પશુ લે-વેંચ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, દુકાન-વેપાર, બી વાવવું, પ્રયાણ શુભ, નામકરણ, દેવદર્શન, અન્ન પ્રાશન, ઘર-ખેતર જમીન લેવડદેવડ. બુધના અભ્યાસ મુજબ ગોળ, ખાંડ, તલ, તેલ, સરસવ, મગ, અડદ, મગફળી વગેરેમાં તેજી આવે. ખેતીવાડીના ઉત્પાદનમાં વૃદ્ધિ જણાશે.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ વ્યવસ્થા શક્તિમાં નિપુણ, શુક્ર-ગુરુ ચતુષ્કોણ ઘમંડી, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અનીતિમાન.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, શુક્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ બુધ આશ્ર્લેષા પ્રવેશ.
) ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન,
શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.