આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), રવિવાર, તા. ૨૪-૭-૨૦૨૨, કામિકા એકાદશી

ભારતીય દિનાંક ૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૧-૫૯ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૦૯-૪૪, રાત્રે ક. ૨૧-૦૩
ઓટ: બપોરે ક. ૧૫-૩૫, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૬ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – એકાદશી. કામિકા એકાદશી (ગૌ દૂધ). સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ગાયશ્રી માતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, ચંદ્રગ્રહદેવતાનું પૂજન, ધ્રુવ દેવતા, બ્ર્ાહ્માજીનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ મગની દાળ ખાઈ પ્રારંભવો. રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા, દુકાન-વેપાર નોકરી, વસ્ર આભૂષણ, મુંડન
કરાવવું નહિ, લાંબા સમયના ઉપયોગી કાર્ય, મિત્રતા કરવી.
આચમન:ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી પડે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.