આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ),
ગુરુવાર, તા. ૨૧-૭-૨૦૨૨, અષ્ટમી.
* ભારતીય દિનાંક ૩૦, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૮
* પારસી શહેનશાહી ૧૦મો આવાં, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૨૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૪-૧૬ સુધી, પછી ભરણી.
* ચંદ્ર મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સાંજે ક. ૧૭-૪૧,
* ઓટ: સવારે ક. ૧૧-૪૭, મધ્ય રાત્રે ક. ૦૦-૩૭
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – અષ્ટમી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: કેતુ-ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન. પરદેશનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવા વસ્રો, આભૂષણ, વિદ્યારંભ, હજામત, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, પશુ લેવડદેવડ,
* આચમન: ચંદ્ર-મંગળ યુતિ અવિચારી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.