Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧૮-૧૧-૨૦૨૨, ભદ્રા પ્રારંભ

* ભારતીય દિનાંક ૨૭, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૯
* પારસી શહેનશાહી ૫મો સ્પેન્દાર્મદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૩મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૪મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૩-૦૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
* ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૮ સુધી, પછી ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૫૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક. ૦૭-૧૫, રાત્રે ક. ૨૦-૨૨
* ઓટ: બપોરે ક. ૧૪-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૦ (તા. ૧૯)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – નવમી. કાનજી અનલા નવમી (ઓરિસ્સા), ભદ્રા પ્રારંભ ક. ૨૨-૦૫.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, પરગામ પ્રયાણ ચીભડું ખાઈ પ્રારંભવું, માલ વેંચવો, ખેતીવાડીના કામકાજ, નિત્ય થતા ઘર, ખેતર, જમીન, મકાન ઈત્યાદિ સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચના કામકાજ.
* આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કાળજીવાળા, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ ગહનતાપ્રિય, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અવ્યવહારું, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ (તા. ૧૯), ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૧૯).
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.

RELATED ARTICLES

Most Popular