આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શુક્રવાર, તા. ૧૫-૭-૨૦૨૨, ભદ્રા પ્રારંભ

* ભારતીય દિનાંક ૨૪, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૨
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૨
* પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૭-૩૦ સુધી, પછી ઘનિષ્ઠા.
* ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૬ સુધી (તા. ૧૬મી), પછી કુંભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૩-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૯ (તા. ૧૬)
* ઓટ: સવારે ક. ૦૬-૨૮, રાત્રે ક. ૧૯-૧૩
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – દ્વિતિયા. ગુજરાતમાં જયાપાર્વતી વ્રત તથા મોળાકાતનું જાગરણ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ (તા. ૧૬મી), પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૬. (તા. ૧૬મી)
* શુભાશુભ દિનશુદ્ધિ: સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ચંદ્ર ગ્રહ દેવતાનું પૂજન,સર્વશાંતિ પૂજા, વિષ્ણુ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશનું પસ્તાનું, પ્રયાણ શુભ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચાના કામકાજ, ધજા-કળશ પતાકા ચઢાવવી, વસ્ર, આભૂષણ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, ધાન્ય ભરવું, ખેતીવાડી, આંકડાના વૃક્ષનું પૂજન, પરોઢિયે નીકળવું નહિ, દક્ષિણમાં જવું નહીં, નવું વાહન, દુકાન, વિદ્યારંભ, હજામત.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિર સ્વભાવ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી સ્વભાવ, ચંદ્ર-શનિ યુતિ નિષ્ફળતાનો ભય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ (તા. ૧૫)
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.