પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૧-૪-૨૦૨૩
કામદા એકાદશી (લવિંગ), શ્રી વલ્લભાચાર્ય વધાઈ,
ભારતીય દિનાંક ૧૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૦મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૨જી) પછી મઘા.
ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૨જી), પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૯-૧૫, રાત્રે ક. ૨૨-૦૨
ઓટ: બપોરે ક. ૧૫-૦૧, મધ્યરાત્રિ પછી ક.૦૪-૧૨ (તા. ૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ એકાદશી. કામદા એકાદશી (લવિંગ), શ્રી વલ્લભાચાર્ય વધાઈ, ભદ્રા બપોરે ક. ૧૫-૦૯ થી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા , શિવ પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ કથા પૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ, પુરુષ સુક્ત, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વસીર્ષમ્ અભિષેક, વિષ્ણુ-વિઠ્ઠલ-રામ મંદિરોમાં અભિષેક પૂજા, ધજા-કળશ-પતાકા ચઢાવવી. શનિ-બુધ ગ્રહ દેવતાનું પૂજન, માલ વેચવો, નિત્ય થતાં ઘર-ખેતર-જમીન-મકાન સ્થાવર લેવડ-દેવડનાં કામકાજ, પ્રાણી પાળવાં.
તા. ૧ માર્ચ, ૨૦૨૩ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૧૪-૫૬, ચંદ્ર અસ્ત: ક.૦૪-૧૬ (તા. ૨), બુધ ઉદય: ક. ૦૭-૧૬, અસ્ત: ક. ૧૯-૪૬, શુક્ર ઉદય: ક. ૦૮-૩૫, અસ્ત: ક. ૨૧-૨૭, મંગળ ઉદય: ક.૧૧-૩૭, અસ્ત: ક. ૦૦-૫૩ (તા. ૨), ગુરુ ઉદય: ક. ૦૭-૦૬, અસ્ત: ક. ૧૯-૨૨, શનિ ઉદય: ક. ૦૪-૩૮, અસ્ત: ક. ૧૬-૦૬ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે મીન રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે કુંભ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવરહારિક બાબતોમાં મૂંઝવણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રવાસનો શોખ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ. બુધ સૂર્યથી અત્યંત નજીક આવે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.