Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
સોમવાર, તા. ૨૭-૩-૨૦૨૩, સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી,
) ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૬
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૬
) પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૪થો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
) મીસરી રોજ ૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
) નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૫-૨૬ સુધી, પછી મૃગશીર્ષ
) ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૪ સુધી, પછી મિથુનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯૪ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
) ભરતી: સાંજે ક. ૧૬-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૦ (તા. ૨૮)
) ઓટ: સવારે ક. ૦૮-૫૭, રાત્રે ક. ૨૧-૫૨
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ ષષ્ઠી – સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી , અશોકા ષષ્ઠી (બંગાલ), બુધ પશ્ર્ચિમમાં ઉદય થાય છે. અમૃતસિદ્ધિ યોગ બપોરે ક. ૧૫-૨૭થી સૂર્યોદય. ) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
) મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, નવા વસ્રો, આભૂષણ, દસ્તાવેજ બનાવવા, ખેતીવાડીના કામકાજ, જાંબુનું વૃક્ષ વાવવું, બ્રહ્માજીનું પૂજન, મુંડન કરાવવું નહીં, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. ) ચૈત્રી નવરાત્રી પર્વ: “યા દેવી સર્વભૂષેતુ, માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ આ સ્તુતિનું શક્તિ ઉપાસકોમાં સતત રટણ થતું રહે છે. નવરાત્રિ પર્વમાં માતૃરૂપે શક્તિની પૂજાનું આયોજન, સાધકો દ્વારા જાહેરમાં તથા વ્યક્તિગત રૂપે પણ થતું હોય છે. ઉપાસનાના માધ્યમથી દૈવીશક્તિ રૂપે શક્તિના સંચયનનું અનુષ્ઠાન છે. શ્રી કાત્યાયની માતાજી: જેમના હસ્ત ઉજ્જવળ તલવાર (ચન્દ્રહાસ)થી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે, તે અસુરસંહારિણી કાત્યાયની દુર્ગાદેવી અમને મંગળ પ્રદાન કરે.
) આચમન:ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ જ્યોતિષશાસ્રમાં શ્રેષ્ઠતા. ) મંગળના અભ્યાસ મુજબ ગોળ, ખાંડ, અળસી, રૂ, સૂતર, તલ, તેલ વગેરેમાં તેજી આવે. ચાંદીમાં મંદી રહેશે.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ, મંગળ આર્દ્રામાં, બુધ પશ્ર્ચિમમાં ઉદય થાય છે.
) ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -