Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૭-૩-૨૦૨૩
ભારતીય દિનાંક ૨૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ગાથા ૨ ઉશ્તવદ સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૫ સુધી (તા. ૧૮મી), પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૦-૧૮ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૭-૦૬, રાત્રે ક. ૨૧-૦૭
ઓટ: બપોરે ક. ૧૩-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૪ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- દસમી. ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, વિશ્ર્વદેવતા, ધ્રુવદેવતા, વિષ્ણુ-લક્ષ્મી, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહિ, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, મિત્રતા કરવી, દુકાન-વેપાર, નોકરી, ખેતીવાડી, બી વાવવું, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના, પ્રાણી પાળવા.
આચમન: મંગળ-બુધ ચતુષ્કોણ અતિશયોક્તિ કરનારા. સૂર્ય-બુધ યુતિ ગણતરીબાજ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ આળસ કરવાનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: મંગળ-બુધ ચતુષ્કોણ, સૂર્ય-બુધ યુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular