Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૨-૩-૨૦૨૩, રંગપંચમી, શ્રી જયંતી

ભારતીય દિનાંક ૨૧, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૫
પારસી શહેનશાહી ૨૯મો મારેસ્પંદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૭-૫૯ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૮ સુધી પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૩ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૫-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૮ (તા. ૧૩)
ઓટ: સવારે ક. ૦૮-૨૩, રાત્રે ક. ૨૦-૪૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ-પંચમી. રંગપંચમી, શ્રી પંચમી, શ્રી જયંતી, બીજોય ગોવિંદ હલદંકર (મણિપુર), શુક્ર મેષમાં સવારે ક. ૦૮-૨૮, વિંછુડો પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૮ (તા. ૧૩) મંગળ મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૨ (તા. ૧૩).
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગાયત્રીમાતાનું પૂજન, ગાયત્રી જાપ, હવન, વાયુદેવતાનું પૂજન, રાહુદેવતાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. પરદેશનું પસ્તાનું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, હજામત, નવા વસ્રો, આભૂષણ, વાહન, દુકાન, વેપાર, રત્નધારણ, પશુ લે-વેંચ, મહેંદી લગાવવી, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડી, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી.
ઘઉં, જવ, ચણા વગેરે અન્ન તથા ઘીમાં તેજી આવે. ગોળ-સાકર, શણ, બારદાનમાં વધઘટ પછી તેજી આવે. સોના-ચાંદીમાં મોટી તેજી આવે, પરંતુ એક અભ્યાસ મુજબ સોના-ચાંદી, રૂમાં મંદી પણ થઈ શકે છે. તલ-તેલ, સરસવ, અળસી, એરંડિયામાં સાધારણ મંદી આવે. વાયુ-વંટોળ થઈ કમોસમી વરસાદ, પશુઓમાં રોગોની વૃદ્ધિ થાય. સરસવમાં ઘટ-વધ થાય. શુક્રના અભ્યાસ મુજબ સોનું-ચાંદી, ગોળ-ખાંડ, રૂ, કપાસ, તલ, સરસવ, ઘઉં, જવ, ચણા, અડદ, મગ, મઠ, તુવેર વગેરમાં મંદી આવે.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ જ્ઞાનતંતુઓ ઉપર બોજો આવે, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ કુટુંબ કલેશ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ. શુક્ર અશ્ર્વિની નક્ષત્રમાં.
ગ્રહગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ/ મિથુન, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન/મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular