આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ*,
મંગળવાર, તા. ૧૨-૭-૨૦૨૨, શિવશયન ચતુર્દશી
* ભારતીય દિનાંક ૨૧, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૧૩
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૧૩
* પારસી શહેનશાહી ૧લો હોરમજદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી પૂર્વાષાઢા.
* ચંદ્ર ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૦-૫૪, રાત્રે ક. ૨૨-૪૬
* ઓટ: બપોરે ક. ૧૬-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૦ (તા. ૧૩*
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – ત્રયોદશી. ચૌદસનો ક્ષય છે. શિવશયન ચતુર્દશી (ઓરિસ્સા*, (મેલા જ્વાલામુખી* (કાશ્મીર* પારસી ૧૨મો સ્પેન્દાર્મદ માસારંભ, શનિ વક્રી મકરમાં. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ ક. ૨૮-૦૦ (તા. ૧૩*.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: કેતુ ગ્રહ દેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, સત્યનારાયણ દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વ શાંતિ પૂજા, બી વાવવું, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, ચંદ્ર-મંગળ ત્રિકોણ મહેનતુ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૧૩*
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ/મકર રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.