બબીતાજીની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર વધારી રહી છે ગરમી

ફિલ્મી ફંડા

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેણએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ગોલ્ડન રંગના આઉટફિટમાં મુનમુનની હોટનેસ ચાહકોના દિલ લૂંટી રહી છે. અત્યાર સુધી સેંકડો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અને યુઝર્સને બબીતાજીનો આ અંદાજ બેહદ પસંદ આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.