વિસર્જનની વસમી વેળા:

આમચી મુંબઈ

વિસર્જનની વસમી વેળા:
ગણેશોત્સવના છઠ્ઠા દિવસે સોમવારે પવઇ લેકમાં ગૌરીનું વિસર્જન કરી રહેલા ગણેશભક્તો, જ્યારે અન્ય તસવીરમાં ગણેશોત્સવના છેલ્લા દિવસની ભીડને પહોંચી વળવા તેમ જ લોકોને સહાયરૂપ બનવા માટે રેપિડ એક્શન ફોર્સ (આરપીએફ)ની ટીમ સજ્જ થઇ ગઇ છે. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.