ધરતી પર છેલ્લી Salfie કેવી હશે? AIએ બનાવી એવી તસવીર કે જોઈને તમે પણ ડરી જશો

ટૉપ ન્યૂઝ સ્પેશિયલ ફિચર્સ

યુવાનોમાં સેસ્ફીનો ક્રેઝ જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની છેલ્લી સેલ્ફી કેવી હશે? આનો જવાબ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)એ આપ્યો છે. AI DALL-E 2નો ઉપયોગ ઈમેજ જનરેટર માટે કરવામાં આવે છે. AIએ પૂછ્યું કે ધરતીની છેલ્લી સેલ્ફી કેવી હશે ત્યારે તેના જવાબરૂપે ઘણી તસવીરો જનરેટ થઈ હતી.

Robot Overloards નામના ટિકટોક એકાઉન્ટ પર આ ઈમેજ શેર કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આગની ઝડપે આ તસવીર વાયરલ થઈ રહી છે.

તસવીરમાં ચોમેર તારાજીના દૃષ્યો દેખાઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો પાસે ફોન છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમે યુઝરના ટેક્સ્ટ ડિસ્ક્રિપ્શન ઈનપુટ્સઆ આધારે યુનિક ઈમેજને જનરેટ કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.