મુંબઈઃ મરાઠી અભિનેત્રી જીનલ જોશી સોશિયલ મીડિયા પર પોતાના અતરંગી ફોટોગ્રાફને લઈને ચર્ચમા રહે છે, પરંતુ આ વખતે તો તમામ હદ પાર કરી નાખી છે. હંમેશા આઉટફિટથી લઈને ફિટનેસ સુધીની તમામ બાબતોને લઈને જીનલ ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં બાથટબમાં ફોટો શૂટ કરાવીને ઈન્ટરનેટ પર ગરમી વધારી છે.
જીનલ ન્યૂડ થઈને ફોટોશૂટ કરાવ્યો છે, જ્યારે બાથટબમાં સૂઈને સેક્સી પોઝ આપીને સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે. આ અભિનેત્રીની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે, જ્યારે યૂઝર્સે તેમના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો. કહેવાય છે કે આ મરાઠી અભિનેત્રી સોશિયલ મીડિયા પર અફડાતફડી મચાવવા માટે જાણીતી છે, પરંતુ બાથટબના ફોટોગ્રાફને લોકોમાં લોકપ્રિય બની છે.
તાજેતરમાં જ જીનલે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હંમેશાં ઈન્સ્ટાગ્રામ પર છવાયેલી રહેનારી જીનલ જોશીના 1.1 મિલિયન કરતા વધુ ફેન ફોલોઅર્સની સંખ્યા છે, જ્યારે દરેક ફોટો-વીડિયોના પણ હજારો ચાહકો છે.
મુંબઈની રહેવાસી અને મુંબઈ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશનન કરીને અનુપમ ખૈરની એક્ટિંગ સ્કૂલમાં ડિપ્લોમા કર્યું છે. નાની મોટી એડની સાથે મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જીનલ ટૂંક સમયમાં બોલીવૂડમાં ડેબ્યુ કરી શકે છે.