બોલીવૂડની અભિનેત્રીઓનો સ્ટાઈલમાં કોઈ જવાબ નથી હોતો, પણ ઘણી વખત સ્ટાઈલ ફોલો કરવાના ચક્કરમાં અભિનેત્રીઓ ઉપ્સ મોમેન્ટનો કે માલ ફંક્શનનો ભોગ બની જાય છે. આજે અહીં આપણે વાત કરીશું આવી જ એક અભિનેત્રી વિશે કે જેની સુંદરતા અને સ્ટાઈલ કરોડો લોકોને દિવાના બનાવે છે, પણ આ જ અભિનેત્રી સ્ટાઈલ મારવાના ચક્કરમાં એટલો શોર્ટ ડ્રેસ પહેરી લીધો કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ. આ અભિનેત્રી એટલે કિયારા અડવાણી. કિયારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના શોર્ટ ડ્રેસથી અનકમ્ફર્ટેબલ થતી દેખાય છે અને એટલું જ નહીં બેસતી વખતે આ ડ્રેસને કારણે કિયારાએ અવઢવમાં મૂકાઈ હોવાનું પણ દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. યેલો કલરના શોર્ટ ડ્રેસમાં કિયારા એકદમ સ્વીટ લાગી રહી હતી, પણ પોતાના આ ડ્રેસને કારણે જ તેણે કઢંગી પરિસ્થિતિમાં પણ મૂકાવવું પડ્યું હતું.
View this post on Instagram