અમદાવાદ મંડળ દ્વારા અમુક ઓપરેશનલ કામ ચાલી રહ્યા છે. આને લીધે ટ્રેનના સમયમાં ફેરફાર થયા છે અથવા તો ટ્રેનો રદ થઈ રહી છે. આ કામને લીધે પ્રવાસીઓને તકલીફ પડી રહી છે, પરંતુ આ કામ જરૂરી હોવાથી પ્રવાસીઓને પહેલેથી જ સૂચના આપવામાં આવે છે. હાલમાં અમદાવાદથી અન્ય સ્થળોએ જતી કેટલીક ટ્રેન એક અઠવાડિયા માટે રદ કરવામાં આવી છે. આ ટ્રેનમાં . ટ્રેનનંબર 19119 અમદાવાદ-વેરાવળએક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી, ટ્રેનનંબર 19120વેરાવળ-અમદાવાદએક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી,
ટ્રેનનંબર 09459 અમદાવાદ-વિરમગામસ્પેશ્યલ25.02.2023 થી 03.03.2023 સુધી,
ટ્રેનનંબર 09460વિરમગામ-અમદાવાદસ્પેશ્યલ 26.02.2023 થી 04.03.2023 સુધી,
ટ્રેનનંબર 22959 વડોદરા-જામનગરઇન્ટરસિટીએક્સપ્રેસ 25.02.223 થી 03.03.20203 સુધી, ટ્રેનનંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટીએક્સપ્રેસ 26.02.2023 થી 04.03.20203 સુધીની ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે.