Homeઆપણું ગુજરાતગુજરાતમાં આજે એક દિવસ પૂરતી આટલી ટ્રેન રદ

ગુજરાતમાં આજે એક દિવસ પૂરતી આટલી ટ્રેન રદ

છારોડી યાર્ડમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 2 ફેબ્રુઆરીએ રેલ વ્યવહારને અસર થઈ રહી છે અને રેલવે દ્વારા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે. તેમની સૂચના અનુસાર અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા છારોડી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 2 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેલ ટ્રાફિકને અસર થશે. જેમાંથી છ જેટલી ટ્રેન રદ કરવાની ફરજ રેલવેને પડી છે. રદ કરાયેલી ટ્રેનોમાં
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ, ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ,
ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular