શેરબજારમાં રસાકસીનો માહોલ, શું આજે આગેકૂચ જળવાશે?

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં સવારથી રસાકસીનો માહોલ સર્જાયો છે. કેટલાક નકારાત્મક પરિબળોને કારણે એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦નીનીચે સરકી ગયો હતો.
જોકે, તેજીવાળા બજારને ટકાવી રાખવા મક્કમ જણાય છે. અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા અને આરબીઆઇની નીતિ જાહેરાત પર નજર રાખવા સાથે બજારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ૫૮,૦૦૦ની સપા ટી જાળવી રાખી છે, તે બજારની મક્કમતા દર્શાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.