સામાન્ય રીતે પોલીસની છાપ લોકોને કનડગત કરનારી માનવામાં આવે છે અને લોકો પણ તેમનાથી દૂર રહેવામાં જ શાણપણ માનતા હોય છે. જોકે ખાખી વર્દીમાં રહેલા પોલીસમાં પણ માનવ હૃદય હોય છે. ફોટોમાં દિવ્યાંગ વ્યક્તિની સાઈકલને પોતાની બાઈકથી સહારો આપતો પોલીસ જોવા
મળ્યો હતો. (અમય ખરાડે)
માનવતાની મહેક
RELATED ARTICLES