Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયો ૧૮પૈસા ગબડ્યો

ડૉલર સામે રૂપિયો ૧૮પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આયાતકારોની લેવાલી સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ સુધારો આવ્યો હોવાથી ડોલર સામે ફોરેક્સ માર્કેટમાં ભારતીય ચલણના મૂલ્યમાં સહેજ ઘટાડો જોવા મળ્યો હતો. આંતરબેન્કિંગ કામકાજમાં બુધવારે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૧૮ પૈસાના ઘટાડા સાથે ૮૧.૮૫ બોલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular