પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે અને પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે. ૨૦૨૨ને બાય બાય અને ૨૦૨૩ને વેલકમ કરવા માટે નવયુવા હૈયાંઓ નરીમાન પોઈન્ટની પાળ પર બેઠાં હતાં, ત્યારે અમારા તસવીરકારે નવયુવાઓની સાથે વર્ષના અંતનો સૂર્યાસ્ત પોતાના કેમેરામાં કચકડે કંડારી લીધો હતો.
(જયપ્રકાશ કેળકર)
૨૦૨૨નો આખરી સૂર્યાસ્ત
RELATED ARTICLES