ઘડિયાળના ટકોરા ફરી વાગ્યા

આમચી મુંબઈ

શુક્રવારે આઈકોનિક રાજાબાઈ ટાવરની ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. જોકે શનિવારે ઐતિહાસિક ક્લોક બંધ થવાનું ‘મુંબઈ સમાચાર’એ ઉજાગર કર્યું હતું. શનિવારે ઘડિયાળની તાંત્રિક ખામીની દુરસ્તી કરીને એને ચાલતી કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.