બસ ખીણમાં પડી:

દેશ વિદેશ

અમરનાથ યાત્રાના માર્ગ પર ચંદનવાડી પાસે મંગળવારે થયેલા એક બસ અકસ્માતમાં આઈટીબીપીના છ જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ૩૩ જવાન ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.