Homeફિલ્મી ફંડાહીનાનો ગ્લેમરસ અવતાર જોઈને તમારા ધબકારા વધી જશે

હીનાનો ગ્લેમરસ અવતાર જોઈને તમારા ધબકારા વધી જશે

ટીવી એક્ટ્રેસ હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલમાં અક્ષરાનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઈ છે ત્યારે તે અવારનવાર ગ્લેમરસ અને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર તાપમાનનો પારો વધારતી હોય છે.
તાજેતરમાં તેણે બેકલેસ બ્લૂ ડ્રેસમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને યુઝર્સને સ્તબ્ધ કરી નાંખ્યા છે.

RELATED ARTICLES

Most Popular