ટેકનો-એગ્રીકલ્ચર:

આપણું ગુજરાત

આમ તો સરકાર સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહે છે, પરંતુ હાલમાં ખેતીમાં યુરિયાનો વપરાશ વ્યાપક પ્રમાણમાં થાય છે ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામ ખાતે ડ્રોન ટેક્નોલોજીની મદદથી નેનો યુરિયાનો છંટકાવ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.