Homeટોપ ન્યૂઝન્યૂઝીલેન્ડ ટૂર માટે BCCIએ કર્યું એલાન, હાર્દિક-શિખરના હાથમાં કેપ્ટન્સીની કમાન

ન્યૂઝીલેન્ડ ટૂર માટે BCCIએ કર્યું એલાન, હાર્દિક-શિખરના હાથમાં કેપ્ટન્સીની કમાન

ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ ટૂક કરશે. સોમવારે બીસીસીઆઈ દ્વારા આ ટૂર માટે ટીમની જાહેરાત કરી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વન ડે રમાશે.


ટી-20 સિરીઝ માટે ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત, (વાઈસ કેપ્ટન), શુભમન ગીલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટ કિપર), વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

વનડે સિરીઝ માટે ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ કેપ્ટન), શુભમન ગીલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટ કિપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક

ટી-20 મેચનું શેડ્યુલ
પહેલી મેચઃ 18 નવેમ્બર, શુક્રવાર, વેલિંગટન
બીજી મેચઃ 20 નવેમ્બર, રવિવાર, માઉન્ટ માઉંગનુઈ
ત્રીજી મેચઃ 22 નવેમ્બર, મંગળવાર, ઓકલેન્ડ

વન ડે મેચનું શેડ્યુલ
પહેલી મેચઃ 25 નવેમ્બર, શુક્રવાર, ઓકલેન્ડ
બીજી મેચઃ 27 નવેમ્બર, રવિવાર, હેમિલ્ટન
ત્રીજી મેચઃ 30 નવેમ્બર, બુધવાર, ક્રાઈસ્ટચર્ચ

RELATED ARTICLES

Most Popular