Homeસ્પોર્ટસદોઢ દાયકાથી ટ્રોફીથી દૂર છે આ ટીમ, પણ બનાવ્યો અનોખો રેકોર્ડ...

દોઢ દાયકાથી ટ્રોફીથી દૂર છે આ ટીમ, પણ બનાવ્યો અનોખો રેકોર્ડ…

છેલ્લી 15 સિઝનથી ટ્રોફીથી દૂર રહેનાર બેંગ્લોરની ટીમ આ વર્ષે પણ ટ્રોફી વિહોણી જ રહી જવાની છે, પણ તેમ છતાં આઈપીએલ 2023માંથી બહાર થતાની સાથે જ વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સની ટીમ લોકપ્રિયતાના મામલે ચેમ્પિયન બની ગયા છે.

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોવર્સ ધરાવતો દુનિયાનો ત્રીજો એથલેટ બની ગયો છે અને 250 મિલિયન ફોલોવર્સ ધરાવતો પહેલો એશિયન બની ગયો છે.

આપણો ચિકુ એટલે કે વિરાટ કોહલી એશિયા અને ભારતનો સૌથી લોકપ્રિય વ્યક્તિ તેમ જ એથલેટ બની ગયો છે. લાંબા સમય બાદ દર્શકોએ વિરાટને પોતાના આક્રમક ફોર્મમાં પાછો આવેલો જોયો છે.

સૌથી વધારે ફોલોવર્સ ધરાવતા એથલેટ્સ – ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – 585 મિલિયન,લિયોનેલ મેસ્સી – 464 મિલિયન, ડ્વેન જોનસન – 380 મિલિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઈન્સ્ટાગ્રામ પર 11 મિલિયન ફોલોવર્સ ધરાવે છે. બેંગ્લોરની ટીમ IPLની આ સિઝનની સૌથી લોકપ્રિય ટીમ બની ચૂકી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -