કરચોરી:

દેશ વિદેશ

જાલના જિલ્લામાં ઉદ્યોગપતિ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલી બિનહિસાબી રકમની ગુરુવારે ગણતરી કરવામાં આવી હતી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.