આસામ રેજિમેન્ટ બેન્ડે પણ મુંબઈગરા અને મેરેથોનમાં ભાગ લેનારાઓનો જુસ્સો વધારવા માટે મેરેથોનમાં ભાગ લીધો હતો.
શારીરિક ખામીથી આગળ છે મજબૂત મનોબળ અને તેની જ ગવાહી આપતા મુંબઈ મેરેથોનમાં મૂક-બધિર લોકોએ પણ ભાગ લીધો હતો.
સિનિયર સિટીઝનના જુસ્સાએ પણ મુંબઈ મેરેથોનની શાન વધારી…
માનસિક રીતે અસક્ષમ બાળકો પણ મેરેથોનમાં દોડવાનો મોહ છોડી શક્યા નહોતા અને તેઓ પણ મેરેથોનમાં દોડ્યા હતા. આ બાળકોને સપોર્ટ કરવા માટે ગુલઝાર પણ તેમની સાથે દોડ્યા હતા…