દિલ્હીમાં 16 મહિનાના રિશાંતે બે જણને નવજીવન આપ્યું, જાણો એની Emotional વાર્તા

દિલ્હીના 16 મહિનાના રિશાંતે ભલે દુનિયાને અલવિદા કહી દીધું હોય, પણ આ નાનકડો ભૂલકો બે જણને નવજીવન સીંચીને ગયો છે. માસુમ રિશાંતના પરિવારે તેની યાદ જીવતી રાખવા અને અન્યના બાળકોને સુરક્ષિત રાખવા રિશાંતના અંગનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. રિશાંતના હૃદયનો વાલ્વ બીજા બાળકનો જીવ બચાવશે અને અન્ય બે બાળકો પણ રિશાંતની બંને કીડનીથી પોતાનું […]

Continue Reading