રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નાના પુત્રી મુરલીબેન મેઘાણીનું નિધન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સહુથી નાના પુત્રી અને જાણીતા કથ્થક નૃત્યાંગના, ગાયિકા મુરલીબેન મેઘાણીનું 78 વર્ષની ઉંમરે 23 ઓગસ્ટ 2022ના રોજ વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. 1944માં જન્મેલા, અપરણિત મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. મુરલીબેન મેઘાણીના  નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે […]

Continue Reading