યોગ હી યોગ!

૨૧મી જૂનના યોગ દિવસ નિમિત્તે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત કર્ણાવતી એક્સપ્રેસમાં સામાજિક સંસ્થાના કર્મચારીની સાથે પ્રવાસીઓ યોગ કરતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)

Continue Reading