એક એવું રાજ્ય જ્યાંથી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને એક પણ મત નહીં મળે

18મી જુલાઈએ 16મી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીનું આયોજન છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે ટકરાશે.

Continue Reading

Presidential Election: રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિન્હાએ નોંધાવી ઉમેદવારી, રાહુલ- શરદ પવાર સહિતના નેતાઓ રહ્યા હાજર

18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ સોમવારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના વડા શરદ પવાર સહિત વરિષ્ઠ વિપક્ષી નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિપક્ષે આ દરમિયાન પોતાના શક્તિ પ્રદર્શનનો પૂરો પ્રયાસ કર્યો હતો.

Continue Reading

TMCએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો

તૃણમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાએ મંગળવાર, 21 જૂને કહ્યું હતું કે તેમના માટે પાર્ટીની રાજનીતિથી દૂર જઈને મોટા રાષ્ટ્રીય હેતુ માટે કામ કરવાનો સમય આવી ગયો છે. ટીએમસીએ રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત-વિપક્ષના ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂકવાનો નિર્ણય કર્યા પછી તરત જ તેમનો આ નિર્ણય આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ મંગળવારે, 21 […]

Continue Reading