યાકુબ મેમણની કબરનો વિવાદ: પોલીસે LED લાઈટો ઉખાડી નાખી, ઉદ્ધવ ઠાકરે પર ભાજપનો ગંભીર આરોપ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષીત યાકુબ મેમણની કબરને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે શણગારેલી યાકુબ મેમણની કબરના ફોટો બહાર આવ્યા. આ મુદ્દાને લઈને ભાજપે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. આ મામલામાં હવે પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે યાકુબ મેમણની કબર પર લગાવેલી એલઈડી લાઈટો ઉખડી ફેંકી છે. યાકુબ […]

Continue Reading