લો બોલો, દુનિયાભરના સૌથી નકામા શહેરોમાં પાકિસ્તાનને મળ્યું સ્થાન! જુઓ ભારતનું કોઈ શહેર તો નથી ને?

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા વિશ્વના ટોચના રહેવા લાયક અને રહેવા માટે અયોગ્ય શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. વિશ્વના 172 શહેરોનો અભ્યાસ કર્યા બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ એવા 10 શહેરો કયા છે જે રહેવા માટે અયોગ્ય અને નકામા શહેરોમાં સામેલ છે. વિશ્વના રહેવા માટે નકામા અને અયોગ્ય શહેરોની યાદીમાં […]

Continue Reading