દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં ગૌતમ અદાણી ચોથા ક્રમે, બિલ ગેટ્સને રિપ્લેસ કરીને બનાવ્યું સ્થાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ ફોર્બ્સના સૌથી ધનિકોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયું છે. તેમણે કમાણીની બાબતે માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. નોંધનીય છે કે બિલ ગેટ્સ પહેલા ચોથા સ્થાને હતાં અને હવે આ જગ્યા ગૌતમ અદાણીએ લઈ લીધી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 115.5 […]

Continue Reading

41 મંત્રીએ સાથ છોડ્યા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આપ્યું રાજીનામુ

બ્રિટનમાં સેક્સ સ્કેન્ડલમાંથી ઉદ્ભવેલા રાજકીય સંકટે આખરે બોરિસ જ્હોન્સનના વડાપ્રધાન પદનો ભોગ લીધો છે. આખરે બોરિસ જ્હોન્સને વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન પ્રધાનમંડળના 41 પ્રધાને રાજીનામુ આપ્યા બાદ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતું. યુકેના ગૃહસચિવ અને વરિષ્ઠ નેતા પ્રીતિ પટેલ અને નદીમ ઝહાવી સહિતના નેતાઓના […]

Continue Reading

બ્રિક્સની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લઇ શક્યું, ભારતે ચીનની યોજના પર પાણી ફેરવ્યું

બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા પાકિસ્તાનને મિત્ર ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. ચીન ઈચ્છવા છતાં પણ પાકિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપી શક્યું નહોતું. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે બ્રિક્સ દેશોમાંથી એકે પાકિસ્તાનનું આમંત્રણ અટકાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતે પાકિસ્તાનના આમંત્રણનો વિરોધ કરતા ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

Continue Reading