World Environment Day 2022 : સુરતનો દેશમાં ડંકો વાગ્યો, સૌથી વધુ ઈ-વ્હીકલ ખરીદવામાં સુરતીઓ આગળ

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે સરકાર ભાવ વધારા સામે રાહતો પણ આપી રહી છે, ત્યારે પેટ્રોલ -ડીઝલ વાહનો ભવિષ્યમાં આર્થિક બજેટ બગાડે નહીં તે માટે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. દેશમાં  ઈ-વ્હીકલ અંગે કોઈ પોલિસી તો બની નથી, પરંતુ સુરત મનપાએ આ દિશામાં જરૂરથી શરૂઆત કરી છે અને […]

Continue Reading