ગોલ્ડન બોયની સિલ્વર સિદ્ધિ! નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો

વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ 2022નો આજે છેલ્લો દિવસ છે. આ દિવસ ભારત માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ સાબિત થયો છે, કારણ કે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની જેવલિન થ્રોની ફાઇનલમાં તેણે થ્રો માટે પ્રથમ આવવું પડ્યું હતું, પરંતુ તેનો પહેલો થ્રો ફાઉલ ગયો હતો. નીરજ […]

Continue Reading