Work From Home ને લઈને સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો કર્મચારીઓ માટે શું જોગવાઈ કરવામાં આવી છે

સરકારે Work From Home માટે નવા નિયમોની જાહેરાત કરી છે, જે અંતર્ગત કર્મચારી એક વર્ષ સુધી ઘરેથી કામ કરી શકે છે. આ ઉપરાંત વાણિજ્ય મંત્રાલય અનુસાર કોઈ કંપની વધુમાં વધુ 50 ટકા કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરી શકે છે. આ સંદર્ભે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર Work From Home નો આ નિયમ […]

Continue Reading