એરપોર્ટ પરિસરમાં મહિલાઓની ગુંડાગીરી! ટેક્સી ડ્રાઈવરની બેલ્ટથી કરી પીટાઈ, જાણો શું છે આખો મામલો

છત્તીસગઢના રાયપુરમાં મહિલાઓએ ગુંડાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રવિવારે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારમાં મહિલાઓ એક યુવકને બેલ્ટથી મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ યુવકની ઓળખાણ રાહુલ ટ્રાવેલ્સ નામની એક કંપનીમા ટેક્સી ડ્રાઈવર દિનેશ તરીકે થઈ છે. દિનેશે પોલીસને […]

Continue Reading