દુનિયા કા સબ સે બડા યોદ્ધા માં હોતી હૈ! બાંધવગઢમાં બાળકને છોડાવવા માતાએ વાઘ સાથે બાથ ભીડી

કેજીએફ ફિલ્મમાં રોકીનો ડાયલોગ ખરા અર્થમાં સાર્થક થયો છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માતાએ તેના 15 મહિનાના બાળકને બચાવવા વાઘ સાથે લડી ગઈ હતી. વાઘના નખ તેના ફેફસા સુધી ધૂસી ગયા, પરંતુ તેણે હિમ્મત ન હારીને 20 મિનિટ સુધી લડીને વાઘના જબડામાંથી પુત્રને છોડાવી લાવી હતી. મળતી માહિતી અનુસાર ઘટના રોહનિયા ગામની છે. માનપુર બફર […]

Continue Reading