પેટમાં દુખાવો થતાં ભૂલથી ખાઈ લીધી ઉંદર મારવાની દવા, સારવાર દરમિયાન મૃત્યુ

મુંબઈ: મુંબઈના અંધેરી વિસ્તારમાં 24 વર્ષની મહિલાને પેટનો દુખાવો થતાં ભૂલથી ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી, જેને કારણે તેની અઠવાડિયાથી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી તેનું 19 ઓગસ્ટના રોજ મોત થયું હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું. આ ઘટના ૧૩ ઓગસ્ટે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે બની હતી. અંધેરી (ઈસ્ટ)ના સાકીનાકામાં રહેતી કાજોલ પવારે તેની માતા […]

Continue Reading