પાકિસ્તાની બહેને પીએમ મોદીને મોકલી રાખડી! પત્ર લખીને આપી અઢળક શુભેચ્છાઓ, વાંચીને તમે પણ થઈ જશો ખુશ

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદી (PM Narendra Modi) માટે તેની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ (Qamar Mohsin Shaikh) એ તેમના માટે રાખડી મોકલી છે. આ સાથે તેમણે વર્ષ 2024માં થનારી ચૂંટણી માટે પણ શુભેચ્છાઓ આપી છે. શેખે કહ્યું છે કે આ વખતે મને આશા છે કે હું પીએમ મોદીને મળી શકીશ. […]

Continue Reading