બિકીની પહેરવાને કારણે પ્રોફેસરે નોકરી ગુમાવવી પડી….

વ્યક્તિએ શું પહેરવું જોઇએ એ ખરેખર તો તેની અંગત પસંદગીનો વિષય છે, પરંતુ પ્રોફેસરે પહેરેલા કપડાને કારણે તેમણે નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હોવાનો બનાવ પ.બંગાળમાં નોંધાયો છે. કોલકાતામાં આ આશ્ચર્યજનક ઘટના બની હોવાના સમાચાર છે. મહિલા પ્રોફેસરના જણાવ્યા અનુસાર બિકીની પહેરવાને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી છે. વાલીઓએ કરેલી ફરિયાદના પગલે શિક્ષકે નોકરીમાંથી રાજીનામું આપવાની […]

Continue Reading